''કબજિયાતમાંથી કાયમી છુટકારો મેળવવાનો અત્યાર સુધીનો સૌથી સફળ આયુર્વેદિક ઉપાય..."
🚨 છૂપી અને ગંભીર કબજિયાતના લક્ષણો
જો રોજ સવારે ટોયલેટ જવા છતાં નીચેનામાંથી એક પણ લક્ષણ હોય, તો તમને છૂપી કબજિયાત છે 👇
1.સમય લાગવો
2.અધૂરું લાગવું
3.કડક મળ
4.દવાની આદત
- 🥄 રોજ રાત્રે જુદા-જુદા ચૂર્ણ લેવા
- 🥛 ગરમ પાણી કે દૂધના પ્રયોગો
- 🍯 ઘરગથ્થુ દેશી નુસખાઓ
- 💊 કેમિકલવાળી આદત પાડે તેવી સિરપ-ગોળીઓ
કબજિયાત મટાડવાના મુખ્ય બે રસ્તાઓ
❌ કામચલાઉ સોલ્યુશન
ચૂર્ણ, ફાકી, સિરપ, કેમિકલ ગોળીઓ — માત્ર તે દિવસ પૂરતું પેટ સાફ.
✅ કાયમી સોલ્યુશન
રૂટ કોઝનું સોલ્યુશન — પાચનતંત્ર અને આંતરડાને મજબૂત કરવા. 👉 શ્રેષ્ઠ આયુર્વેદ
કબજિયત થવાનું મેઈન કારણ છે આપણી નબળી Gut health👇
જ્યારે આપણી પાચન સાયકલ બગડે છે, ત્યારે ખાધેલા ખોરાકનો કચરો આ ૨૫ થી ૩૦ ફૂટ લાંબા આંતરડામાંથી સમયસર આગળ વધી શકતો નથી. કચરો લાંબો સમય અંદર જ પડી રહેવાથી આંતરડાના 'ગુડ બેક્ટેરિયા' નાશ પામે છે અને ખરાબ બેક્ટેરિયા વધવા લાગે છે. આના કારણે આંતરડાની અંદરની દીવાલો સાવ સુકાઈ જાય છે અને મળ એકદમ કડક (Hard Stool) થઈ જાય છે. આ ગંદકી આંતરડાના અલગ અલગ ભાગમાં ચોંટીને જમાં થતી રહે છે, જેથી આપણી કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યા સતત વધતી રહે છે...
♻️ તમે કયો રસ્તો અપનાવશો — કાયમી કે કામચલાઉ?
📌કબજિયાતમાં થી કાયમી મુક્તિ માટે પહેલા Gut Health સુધારવી જ પડશે.
🌿 અમારી આયુર્વેદિક Constipation Kit
કોઈ સામાન્ય સિરપ કે આદત પાડતું ચૂર્ણ નહીં — મુખ્ય ૩ સ્ટેપમાં કાયમી સોલ્યુશન.
આંતરડાનું હલનચલન વધારે
આંતરડાની કુદરતી શક્તિને સક્રિય કરે છે જેથી વર્ષો જૂનો જામ થયેલો કચરો આપમેળે આગળ વધે.
મળ નરમ બનાવે
આંતરડાની શુષ્કતા દૂર કરી મળને એકદમ સોફ્ટ બનાવે — સવારે દુખાવા વગર પેટ સાફ.
ડિટોક્સ ફીલિંગ આપે
આખા પાચનતંત્રમાંથી ઝેરી ટોક્સિન્સ બહાર કાઢીને શરીરને અંદરથી શુદ્ધ કરે.
✨ કીટની પાવરફુલ જડીબુટ્ટીઓ
Gut Health અને પાચન માટે
કુંવારપાઠું, ત્રિફળા, પપૈયું, વિભિકતિ
પેટ સાફ કરવા માટે
સોનમુખી, નીશોધ, ઈસબગુલ
ગેસ, એસિડિટી, બળતરા માટે
કાલા નમક, શંખભસ્મ, આમળા, ગુલાબપત્તિ
આંતરડાના સોજા અને બોડી ડિટોક્સ માટે
જેઠીમધ, ગોખરુ, પુનર્નવા, હળદર, લોધ્રા
👉 ટૂંકમાં: આ કીટ ખરાબ બેક્ટેરિયાનો નાશ કરી ગુડ બેક્ટેરિયા વધારે છે, જેથી પાચન સાયકલ નેચરલ થઈ જાય અને કબજિયાત, ગેસ, એસિડિટી જડમૂળથી ગાયબ થઈ જાય!
🎯 આજે જ ઓર્ડર કરો
ગુટ હેલ્થ સુધારી કબજિયાતમાંથી કાયમી મુક્તિ મેળવો.
કોલ કરો અને ઘરે ડિલિવરી મેળવો



